ગૃહમંત્રી અમિત શાહે અડધી રાત્રે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું

DivyaBhaskar 2019-12-10

Views 3.9K

Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંગૃહમંત્રી અમિત શાહે અડધી રાત્રે નાગરિકતા સંશોધન બિલ લોકસભામાં ચર્ચા માટે રજુ કર્યું હતું આ દરમિયાન વિપક્ષે બિલનો વિરોધ કર્યો હતો ચર્ચા દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી ફાડી અને કહ્યું કે આ હિટલરના કાયદાથી પણ ખરાબ છેતો અમિત શાહે આ બિલ લઘુમતી વિરુદ્ધ 0001% પણ નથીઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચાર પણ જોઈશું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS