પીએમ નરેન્દ્ર મોદી ગંગા ઘાટ પર લપસી પડ્યા, સુરક્ષાકર્મીઓ ક્ષણભરમાં જ મદદે ધસી આવ્યા

DivyaBhaskar 2019-12-14

Views 1

ઉત્તર પ્રદેશના કાનપુરમાં નેશનલ ગંગા કાઉન્સિલની પહેલી મીટિંગ અંતર્ગત પીએમ નરેન્દ્ર મોદી પહોંચ્યા હતા જ્યાં તેમની સાથે એક સામાન્ય અકસ્માત સર્જાતાં આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થવા લાગ્યો હતો વીડિયોમાં પણ જોઈ શકાય છે કે ગંગા બેરેજની સીડીઓ ચઢતાં સમયે અચાનક જ તેમનો પગ લપસ્યો હતો ને સંતૂલન ગુમાવીને નીચે પડ્યા હતા વડાપ્રધાનને વધુ કંઈક પણ થાય તે પહેલાં જ તરત જ તેમના સિક્યોરીટી ગાર્ડ્સે સંભાળી લીધા હતા સદનસીબે આ દુર્ઘટનામાં પીએમને કોઈ જ ઈજાઓ પહોંચી નથી પીએમની સાથે આ સમયે યૂપીના સીએમ યોગી આદિત્યનાથ અને ઉત્તરાખંડના સીએમ ત્રિવેંન્દ્ર સિંહ રાવત પણ હાજર હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS