ઝારખંડ મુક્તિ મોરચાના હેમંત સોરેનનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે જેમાં સોરેને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું હતુ સોરેને જાહેર સભામાં કહ્યું હતુ કે, ‘આજે દેશમાં વહુ-દિકરીઓને સળગાવાઈ રહી છે આ લોકો લગ્ન ઓછા કરે છે અને ભગવો પહેરી આબરૂ લૂંટે છે’