નવલનગરમાં રહેતા પૂર્વ આર્મીમેનના ઘરમાં ચોરી, દોઢ લાખ રોકડ સહિત લાખોના ઘરેણાં ચોરી કર્યા

DivyaBhaskar 2019-12-18

Views 194

રાજકોટઃમાલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવલનગરમાં ચોરી થવાની ઘટના બની છે નવલનગરની શેરી નંબર 9/15 રહેતા નિવૃત્ત આર્મીમેન મહાવીરસિંહ ઝાલાના ઘરમાં ચોરી થઈ છે જેમાં ચોરોએ દોઢ લાખ રોકડા અને લાખોના ઘરેણાંની ચોરી કરી છે ઉલ્લેખનીય છે કે, ચોરોએ લાઇસન્સવાળી ગન ચોરી કરી નથી પોલીસને આ ઘટનાની જાણ થતા જ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપીઓની તપાસ હાથ ધરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS