ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની વિરોધ પ્રદર્શન બદલ અટકાયત કરાઈ

DivyaBhaskar 2019-12-19

Views 78

નાગરિકતા કાયદાના વિરોધમાં દેશના વિવિધ શહેરોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે ગુરુવારે ડાબેરીઓ અને મુસ્લિમ સંગઠનોએ કર્ણાટક, બિહાર સહિત દેશના અન્ય રાજ્યોમાં બંધની જાહેરાત કરી હતીઆજે કર્ણાટકના કલબુર્ગીમાં તમામ શાળા કોલેજો બંધ રહેશે બંધને ધ્યાનમાં રાખતા કર્ણાટકમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે બેંગલુરુ સહિત ઘણા જિલ્લાઓમાં ત્રણ દિવસ (21 ડિસેમ્બરની રાત સુધી) કલમ 144 લાગુ રહેશે આ દરમ્યાન ઈતિહાસકાર રામચંદ્ર ગુહા પણ CABના વિરોધમાં જોડાયા હતા જોકે કલમ 144 લાગુ હોવાથી ટાઉન હોલ પાસેથી રામચંદ્ર ગુહાની અટકાયત કરાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS