મેક્લિન એસ્ટેટ અને વિસ્મય-1 નવલકથા પર ધૈવત ત્રિવેદી સાથે સંવાદ

DivyaBhaskar 2019-12-21

Views 1

અમદાવાદને આંગણે ગુજરાતી લિટરેચર ફેસ્ટિવલ ચાલી રહ્યો છે GLF-8માં શનિવારે જાણીતા નવલકથાકાર ધૈવત ત્રિવેદીનું સેશન યોજાયું આ સેશનમાં તેમની નવલકથા મેક્લિન એસ્ટેટ અને વિસ્મય-1 પર સંવાદ થયો આ દરમિયાન ધૈવત ત્રિવેદીએ વાચકોએ પૂછેલા સવાલોના જવાબ આપ્યા આ સંવાદમાં મોટી સંખ્યામાં વાચકો હાજર રહ્યા GLF-8ને લઈને સાહિત્યરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS