રિવરફ્રન્ટ પર માત્ર બે ફૂટના પાયાવાળી દીવાલ ધરાશાયી, બે મહિલા મજૂરનાં મોત

DivyaBhaskar 2019-12-21

Views 1.2K

અમદાવાદઃપાલડીમાં એનઆઇડીની પાછળ બની રહેલા સ્પોર્ટસ સંકુલમાં બે ફૂટનો પાયો ધરાવતી ચાર ફૂટની દીવાલ ધરાશયી થઇ જતાં ઘટના સ્થળ પર બે મહિલાનાં મોત થયા હતા જ્યારે અન્ય બે વ્યક્તિને ઇજા થઇ હતી ફાયર અને પોલીસની પ્રાથમિક તપાસ મુજબ પાયા માટે માંડ બે ફૂટનું ખોદકામ કરાયું હોવાથી 15 ફૂટથી વધુ લાંબી દીવાલ તૂટી પડી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS