કડક સુરક્ષા વચ્ચે નરેન્દ્ર મોદીની રેલી યોજાઈ, હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ઉમટ્યા

DivyaBhaskar 2019-12-22

Views 37

ધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપ કાર્યકર્તાઓની રેલીને સંબોધિત કરવા પહોંચ્યા છે આ રેલી દિલ્હીની 1734 ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવા પર પીએમ મોદીને ધન્યવાદ આપવા માટે યોજવામાંઆ આવી છે અહીં તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે દિલ્હીની એક મોટી આબાદીએ તેમના ઘરને અંગેના ડર, ચિંતા કે અનિશ્વિતતા, છળકપટ અને ખોટા ચૂંટણી વાયદાઓથીમાંથી પસાર થવું પડ્યું છે

બે દિવસ અગાઉ જ ગુપ્તચર એજન્સીઓએ મોદી પર આતંકવાદી હુમલા અંગે એલર્ટ જારી કર્યું હતું, ત્યારબાદ રામલીલા મેદાનમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS