PM મોદીનું નિવેદન, અફવાઓમાં આવીને સરકારી સંપત્તિનું નુકસાન ન કરો

DivyaBhaskar 2019-12-25

Views 2.1K

હિંસક ઘટનાઓ પર PM મોદીએ નિવેદન આપ્યું હતુ કે, દેખાવકારો વિચાર કરે કે, હિંસાનો રસ્તો બરાબર હતો? અફવાઓમાં આવીને સરકારી સંપત્તિનું નુકસાન ન કરોસારી ટ્રાન્સપોર્ટ સિસ્ટમ નાગરિકોના હકની સાથે જવાબદારી પણ છે



નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી)ના વિરોધના કારણે ઉત્તર પ્રદેશમાં લખનઉ સહિત 22 જિલ્લામાં હિંસક પ્રદર્શન થયા હતા શંકા છે કે, પીએમની મુલાકાત સમયે પણ વાતાવરણ ખરાબ થઈ શકે છે તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી છે એરપોર્ટથી લઈને લોકભવન સુધી અર્ધસૈન્ય બળ, પીએસીની વધારાની સેના તહેનાત કરવામાં આવી છે લખનઉમાં બુધવારે પણ ઈન્ટરનેટ બંધ રાખવામાં આવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS