તીડનું ઝૂંડ ડિસેમ્બરના ઉત્તરાર્ધમાં પાકિસ્તાન, ભારતના સરહદી વિસ્તારોમાં ત્રાટકશે તેવી UNની આગાહી હતી

DivyaBhaskar 2019-12-25

Views 868

અમદાવાદઃરાજસ્થાનમાંથી બનાસકાંઠા અને ત્યાંથી મહેસાણા થઈ અત્યારે સાબરકાંઠા તરફ તીડનું ઝૂંડ પહોંચ્યું છે ગઈકાલે બીજું દસ કિમી મોટું એક ઝૂંડ આવ્યું છે તથા કચ્છમાં ત્રાટકેલા બીજા બે ઝૂંડ પાકિસ્તાનમાંથી આવ્યા છે પાકિસ્તાનમાં પણ આ ઝૂંડ વાયા ઓમાન આવ્યા છે, જેના માટે ઓમાનના દરિયાકાંઠેથી પૂર્વ તરફનો સાતત્યપૂર્ણ પવન કારણભૂત છે તદુપરાંત સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા છેક ગત 4 ડિસેમ્બર, 2019ના રોજ એડવાઈઝરી બહાર પાડવામાં આવી હતી, જેમાં ભારત-પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં એક મહિના સુધી તીડના ઝૂંડ ત્રાટકશે તેવી ભીતિ વ્યક્ત કરાઈ હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS