કેજરીવાલે ઈન્સાનકા ઈન્સાનસે હો ભાઈચારા ગીત ગાયું, વીડિયો CAA પરના વિરોધને લઈ શબ્દો પસંદ કર્યાં

DivyaBhaskar 2019-12-30

Views 40

દિલ્હીમાં એક રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા આ દરમ્યાન કેજરીવાલને પ્રોગ્રામમાં ગીત ગાવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું જેમાં કેજરીવાલે એક જૂનું ગીત ‘ઈન્સાનકા ઈન્સાનસે હો ભાઈચારા’ લલકાર્યું હતુ ઉલ્લેખનીય છે કે , કેજરીવાલે CAA પરના વિરોધની પરિસ્થિતીને ધ્યાનમાં રાખી ગીતનાં શબ્દો પસંદ કર્યા હતા કેજરીવાલનો ગીત ગાતો આ વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS