થર્ટી ફર્સ્ટની ઉજવણીમાં ખલેલ નહીં પહોંચે એટલે ડુમસ રોડ પરના કેટલાક માર્ગ બંધ કરાયા

DivyaBhaskar 2019-12-30

Views 462

સુરતઃ31 મી ડિસેમ્બરના રોજ લોકો અઠવાગેટથી ડુમસ લંગર સુધીના રોડ પર પરિવાર સાથે ફરવા નીકળે છે તેથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છેજાહેર જનતાના હિત માટે અને ટ્રાફિક નિયમન સરળતાથી ચાલે તે માટે પોલીસ કમિશનરે જાહેર નામુ બહાર પાડીને ડુમસ રોડ પર કેટલાક સ્થળે 31 ડિસેમ્બર તારીખે સાંજે 6થી રાત્રે 12 વાગ્યા સુધી અને એક જાન્યુઆરીએ રાત્રે 12 થી મોડી રાત્રે 3 વાગ્યા સુધી વાહનોના અવર-જવર પર પ્રતિબંધ મૂક્યો છે તેમાં અઠવા ગેટથી ડુમસ તરફ વાહનો જઈ શકશે પરંતુ ડુમસથી અઠવા ગેટ તરફ આવતા વાહનો વાય જંક્શનથી સુધી આવી શકશે વાય જંક્શનથી અઠવા ગેટ તરફ આવી શકશે નહીં

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS