સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો થયો છે

DivyaBhaskar 2020-01-01

Views 2.4K

રાજ્ય સરકારે સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને નવા વર્ષની ભેટ આપી છે રાજ્ય સરકારે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં પાંચ ટકાનો વધારો કર્યો છે આ વધારો 1 જુલાઈ 2019થી અમલમાં આવશે અને તેનું એરિયર્સ ત્રણ તબક્કામાં ચૂકવવામાં આવશે આમ હવે કર્મચારીઓને 12 ટકાની જગ્યા 17 ટકા મોંઘવારી ભથ્થું મળશે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS