કોરોના વાયરસ ચીનની લૅબમાંથી લીક થયો છે ? આ સવાલ ચીનના જ બે વૈજ્ઞાનિકોના કારણે ઉઠ્યો છેચીનના વૈજ્ઞાનિકો બોતાઓ શાઓ અને લીશાઓ દ્વારા દાવો કરાયો છે કે સરકારી લૅબમાંથી જ કોરોના વાયરસ લીક થયો છેકોરોના વાયરસના ફેલાવા માટે વુહાનના જે ફિશ માર્કેટને કેન્દ્ર માનવામાં આવે છે ત્યાંથી આ લૅબ નજીકમાં જ આવેલી છેવૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચ પેપરમાં દાવો કર્યો છે કેWHCDCમાં રખાયેલા જાનવરોથી ચેપ લાગ્યો હોઈ શકે છેઆ લૅબમાં 605 ચામાચિડિયા છે ત્યારે એક રિસર્ચર પર હુમલો કરાતા તેનું લોહી તેની ચામડીમાં ભળ્યું હોવાનો પણ દાવો કરાયો છે