અમિત શાહના રાહુલ પર પ્રહાર,કહ્યું-કાયદો ન વાંચ્યો હોય તો ઈટલીમાં ટ્રાન્સલેટ કરીને મોકલાવી શકુ છું

DivyaBhaskar 2020-01-03

Views 2.3K

જોધપુર:કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુક્રવારે નાગરિકતા સંશોધન એક્ટના પક્ષમાં રાજસ્થાનના જોધપુરમાં જનસભા કરી હતી આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અમિત શાહે કહ્યું હતું કે, જેટલી પર ગેરસમજ ફેલાવવી હોય તે ફેલાવી દો પરંતુ બીજેપી આ મામલે એક ઈંચ પણ પીછેહટ નહીં કરે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS