ખોરાકમાં રહેલ એસિડ હોય છે શરીર માટે અમૃત સમાન, જાણો શિયાળામાં શેમાંથી મળે આ ‘અમૃત’

DivyaBhaskar 2020-01-08

Views 3.3K

જે આર ડાંગર તેમની યૂટ્યુબ ચેનલ પર અતિ મહત્વના વીડિયો પોસ્ટ કરતા રહે છે તેમાં ગણિત, વિજ્ઞાનથી લઈને હેલ્થના વીડિયો પણ હોય છે આ વીડિયો તમામ લોકો માટે કામનો સાબિત થશે અમુક ફળ અને શાકભાજીમાં રહેલ વિવિધ પ્રકારના એસિડ શરીર માટે અમૃત હોય છે ત્યારે શિયાળામાં શેમાંથી આ અમૃત મળશે તેની રસપ્રદ વાત ડાંગર સરે આ વીડિયોમાં જણાવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS