ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં ઉત્તરાયણ પર્વનો ઉમંગ જોવા મળી રહ્યો છે

DivyaBhaskar 2020-01-14

Views 2.3K

ઠંડીના ચમકારા અને હવામાનમાં પલટાની વચ્ચે પણ પતંગરસિયાઓ વહેલી સવારથી જ ધાબા પર ચઢી ગયા છે એ કાયપો છે અને લપેટ-લપેટની કિકિયારીઓ વચ્ચે જોરજોરથી સાઉન્ડ સીસ્ટમ વાગી રહી છે સવારથી જ પતંગરસિયાઓ શેરડી, બોર અને તલ-ગોળની ચિક્કીની જયાફત માણી રહ્યા છે અમદાવાદમાં ગાંઠિયા-જેલેબી અને ઊંધિયા માટે પણ સવારથી જ લોકોએ લાઈનો લગાવી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS