ક્લાસરૂમમાં કિસ કરતા વીડિયોએ ગુજરાતના શિક્ષણ જગતને શર્મસાર કર્યું છે આ વીડિયો મોરવાહડફની ધી જી કે હાઈસ્કૂલનો હોવાનું અનુમાન છે 30 સેકન્ડના આ વીડિયોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની ક્લાસરૂમમાં કિસ કરી રહ્યા છે ક્લાસરૂમમાં અશ્લીલ હરકતોથી અન્ય વિદ્યાર્થીઓ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે જો કે, કોઈ વિદ્યાર્થીને ગંદી કોમેન્ટ્સ કરતા પણ સાંભળી શકાય છે