પરેડમાં સૌ પ્રથમ વખત ચિનૂક અને અપાચે હેલિકોપ્ટર સામેલ થયા

DivyaBhaskar 2020-01-26

Views 20

આજે દશેનો 71મો ગણતંત્ર દિવસ ઉજવાઈ રહ્યો છે પરેડ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેશનલ વોર મેમોરિયલ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી આ વખતે ફ્લાઈ પાસ્ટ બે તબક્કામાં થયું હતું, જેમાં વાયુસેનાના 41 એરક્રાફટ અને આર્મી એવિએશન વિંગના 4 હેલિકોપ્ટર સામેલ થયા તેમાં 16 ફાઈટર જેટ, 10 ટ્રાન્સપોર્ટ એરક્રાફટ અને 19 હેલિકોપ્ટર હતા સૌથી પહેલા સેનાની એવિએશન વિંગના 4 હેલિકોપ્ટરે ધ્રુવ ફોર્મેશનમાં ઉડાન ભરી હતી ફ્લાઈ પાસ્ટના બીજા તબક્કામાં સૌથી પહેલા વાયુસેનાના 3 એમકે-5 ડબલ્યુએસઆઈ હેલિકોપ્ટરોએ વિક ફોર્મેશનમાં ઉડાન ભરી 3 ચિનૂકે વિક ફોર્મેશન બનાવ્યુ, પછી 3સી-130 જે સુપર હરક્યુલિસ ફલાઈ પાસ્ટ કર્યું હતું 3 સુખોઈ-30 એમકેઆઈ નેત્ર અને 3સી-17 ગ્લોબમાસ્ટરે ગ્લોબ ફોર્મેશનમાં ઉડાન ભરી આસિવાય 5 જગુઆર, 5 મિગ-29એ ફ્લાઈ પાસ્ટ કર્યું અંતમાં સુખોઈએ વર્ટિકલ ચાર્લી ફોર્મેશનમાં ઉડાન કર્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS