બે દિવસથી કચ્છના સરહદી જિલ્લામાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય, વિઝિબિલિટી ઘટી

DivyaBhaskar 2020-01-27

Views 118

ભુજ/ દયાપર: સરહદી કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું હતું ગાઢ ધુમ્મસને પગલે વાહનવ્યવહારને અસર થઈ હતી ગાઢ ધુમ્મસને પગલે ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો વાહનચાલકોએ ગાડીઓની હેડલાઈટ ચાલુ કરીને ડ્રાઈવિંગ કરવી પડી હતી તેમજ ડ્રાઈવરોએ ફરજીયાતપણ વાહનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા લખપત તાલુકાના દયાપર, ઘડુલી, માતાના મઢ, દોલતપર સહિતના વિસ્તારો ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારો ઝાકળમય બની ગયા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS