પરિવાર ફરવા ગયુ ને બંધ મકાનમાંથી પોણા નવ લાખની ચોરી થઈ,વોચમેન પર આશંકા

DivyaBhaskar 2020-01-28

Views 349

સુરતઃપરવત પાટીયા ખાતે હનુમાન મંદિરની પાછળ ડિજી પોઈન્ટ એપાર્ટમેન્ટના ચોથા માળે ચોરી થઈ હતી પરિવારમાં રહેતા પતિ પત્ની બાળકને સાળાને ત્યાં મુકીને ફરવા માટે ગયાં હતાં આ દરમિયાન 26મીની મોડીરાત્રી બાદ અને 27મીની વહેલી સવારે તસ્કરોએ રોકડા સવા લાખ અને દાગીના સહિત કુલ પોણા નવ લાખ રૂપિયાની ચોરી કરી હતી આ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS