માનવ જીવનને વસંતની જેમ ખીલવવા માટે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી હતી

DivyaBhaskar 2020-01-29

Views 1

ઋતુરાજ વસંતના પ્રેમાળ સ્પર્શથી નિસર્ગ ખીલી ઉઠે છે વસંત તો ઉનાળા તથા શિયાળાનો સેતુ છેવસંતપંચમી એટલે શુભકાર્ય માટેનો પરમ પવિત્ર દિવસ આ દિવસ એ પ્રકૃતિની અનુપમ ભેટ છેજેમ શ્રી કૃષ્ણ ભગવાને ગીતા કરેલી છે તેવી રીતે શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વામિનારાયણ સંપ્રદાયના અને વિશ્વપટ પર શ્વાસ લેતા, દરેક માનવ માટે શિક્ષાપત્રીની રચના કરેલી છેસ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રીમાં માણસ દરેક બાબતનો વિવેક શિખવ્યો છે માણસે કયારે ઉઠવું ? કેવી રીતે મંદિરમાં જઈને દર્શન કરવા ? કેવી રીતે કોઈ આપણા ઘરે આવે તો તેને આવકાર આપવો ? કેવી રીતે તમારે તમારો વ્યવસાય કરવો ? ધંધામાં કઈ કઈ બાબતની તકેદારી રાખવી ? શું જમવું અને શું ના જમવું એ વિવેક પણ ભગવાને શીખવ્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS