હપ્તા ચડી જતા બેંકે બાઇક જપ્ત કરતા સાત શખ્સોએ કર્મચારીને માર માર્યો, ઘટના CCTVમાં કેદ

DivyaBhaskar 2020-01-29

Views 1.6K

ઉના:ઉનાની પ્રાઇવેટ બેંકના કર્મચારીને અજાણ્યા શખ્સોએ બેંકમાં ઘૂસી માર માર્યો હતો આ ઘટના બેંકના સીસીટીવીમાં કેદ થઇ હતી હપ્તા ચડી જતા બેંક દ્વારા બાઇકને જપ્ત કરવામાં આવી હતી બાઇક માલિકે તેમના મિત્રો સાથે આવી બેંક કર્મચારીને માર માર્યો હતો આથી બેંક દ્વારા 7 શખ્સો વિરૂદ્ધ ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS