અમદાવાદમાં રહેતી 4 વર્ષની યૂટ્યૂબર અંશી મહેતાએ હેલ્મેટના કાયદાપર એક વીડિયો બનાવ્યો છેઆ વીડિયો એવા સમયે બનાવ્યો છે,જ્યારે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે કે મરજિયાત તે મુદ્દે હાઈકોર્ટમાં ચર્ચા થઈ છેગુજરાત હાઈકોર્ટે સરકારને કહ્યું છે કે હેલ્મેટ પહેરવું ફરજિયાત છેહવે ગુજરાતમાં ટૂવ્હિલર પર જતી ચલાવનાર અને પાછળ બેસનાર બંન્નેએ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશેઆથી અંશી મહેતાના મમ્મી સોનાલીબેન જયારે હેલ્મેટ પહેરવાની ના પાડે છે ત્યારે નાનકડી અંશી શું કરે છે તે તમે પણ જૂઓ