વખાના માર્યા ખેડૂતે બનાવ્યું ગ્રીન હેલમેટ, જૂગાડુ પ્રયોગનો વીડિયો વાઈરલ

DivyaBhaskar 2019-10-04

Views 437

સોશિયલ મીડિયામાં ખેતરમાં હળ હાંકતાં હાંકતાં મસ્તી ખાતર બનાવેલો એક વીડિયો જોરશોરથી વાઈરલ થઈ રહ્યો છે વીડિયોમાં પોતાને ખેડૂત ગણાવીને આ યુવક તેના ખેતરમાં ખેડ કરતો જોવ મળે છે બળદ સાથે જોતરેલી સાંતી પર ઉભેલા આ શખ્સના માથે પાનાઓનું હેલમેટ જોઈને તરત જ અન્ય એક વ્યક્તિ પણ તેની પાસે પહોંચી જાય છે મસ્તી મસ્તીમાં બંને જણે જે વીડિયો બનાવ્યો તેમાં તેમણે આડકતરી રીતે સરકાર પર પણ પ્રહાર કર્યા હતા સાથે જ ખેતરમાં પણ આવું જૂગાડુ હેલમેટ પહેરીને ખેડવાના ફાયદા પણ ગણાવ્યા હતા તો જોઈ લો આ બંનેના તડાફાફડાકાનો આ વાઈરલ વીડિયો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS