ભારત 5 મેચની T-20 સીરિઝમાં વ્હાઇવોશ કરનાર પ્રથમ દેશ બન્યો

DivyaBhaskar 2020-02-02

Views 3K

ભારતે આજે અંતિમ T-20માં ન્યૂઝીલેન્ડને 7 રને હરાવી 5-0થી સીરિઝ પોતાના નામે કરી છે આ સાથે ભારત 5 T-20 સીરીઝમાં ક્લીન સ્વીપ કરનાર પહેલો દેશ બન્યો છે 164 રનનો પીછો કરતાં કિવિઝ 20 ઓવરમાં 9 વિકેટે 156 રન કરી શક્યું હતું

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS