ટ્રાન્સપોર્ટેરો દ્વારા RTO ઈન્સ્પેક્ટર સહિત 3 પર જીવલેણ હુમલો, 7 લોકો સામે ફરિયાદ

DivyaBhaskar 2020-02-03

Views 14.6K

સાણંદ/ અમદાવાદ: આજે સાણંદ ટોલ પ્લાઝા પર ટ્રાન્સપોર્ટરોએ RTO ઈન્સ્પેક્ટર સહિત 3 પર જીવલેણ કર્યો હતો માથાભારે શખ્સો ત્યાં ફરજ બજાવતા RTO ઈન્સ્પેક્ટર ચૌધરી , ઈન્સ્પેક્ટર રોહિત અને ઈન્સ્પેક્ટર ઝાલા પર તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કર્યો હતો જેને પગલે ઇન્સ્પેક્ટર ચૌધરીના હાથનો પંજો ફાટી ગયો હતો જ્યારે અન્ય બંન્ને અધિકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા આ હુમલો થયો ત્યારે તેમની પાસે સ્વબચાવના કોઈ સાધનો ન હતા આ મામલે ત્રણ ગાડીઓમાં આવેલા 7 લોકો સામે સાણંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS