બર્લિનના આર્ટિસ્ટે 99 સ્માર્ટફોનનો ઉપયોગ કરી ગૂગલ મેપમાં ખાલી રોડ પર ટ્રાફિક જામ બતાવ્યો

DivyaBhaskar 2020-02-04

Views 6.9K

મોટાભાગના યુઝર ગૂગલ મેપનો ઉપયોગ શહેરના વ્યસ્ત રોડ પરની ટ્રાફિકની પરિસ્થિતિ જાણવા માટે કરતા હોઈએ છીએ ગૂગલ મેપ યુઝરને જે બતાવે છે, તેની પર જ યુઝર વિશ્વાસ કરી લે છે, પણ શું દર વખતે ગૂગલ મેપનું રિઝલ્ટ પરફેક્ટ હોય છે ? આ પ્રશ્નનો જવાબ આપવા માટે જર્મનીના આર્ટિસ્ટે બર્લિન શહેરમાં એક અખતરો કર્યો હતો સિમોન વેકર્ટે 99 સ્માર્ટફોનની મદદથી ફેક ટ્રાફિક જામ કરીને ગૂગલ મેપને મૂર્ખ બનાવી તેમણે આ પ્રયોગ રિલેટેડ યુટ્યુબ પર એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS