મુંબઈના માટુંગા રેલવે સ્ટેશનના એક સીસીટવી ફૂટેજ વાઇરલ થયા છે જેમાં એક યુવક ફૂટ ઓવર બ્રિજ પર અજાણી યુવતીઓને કિસ કરીને ભાગી જતો હતો સીસીટીવી ફૂટેજ 25 જાન્યૂઆરીના છે આરોપી પર આરોપ છે કે આ પહેલા પણ તેણે આવું કર્યું છે પરંતુ કોઇએ તેના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નથી કરી આરોપીનું નામરાજિઉર ખાન છે, જે એન્ટોપ હિલમાં રહે છે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદમુંબઈ સેન્ટ્રલ પોલીસે ફૂટ ઓવર બ્રિજ પર પેટ્રોલિંગ વધારી દીધું છે