ગોંડલના LPG પંપ પર ઘર વપરાશના સિલિન્ડરમાં ગેસ ભરતો વીડિયો વાઈરલ

DivyaBhaskar 2020-02-08

Views 2.4K

ગોંડલ: LPG ગેસ પંપમાંથી ઘર વપરાશના ગેસના બાટલા ભરતો વીડિયો વાઈરલ થયો છે આ વીડિયો ગુંદાળા ચોકડી પરના LPG પંપનો હોવાનું જાણવા મળ્યું છે ગેસ પંપમાંથી ઘર વપરાશના ઇન્ડેન અને ભારત ગેસની બોટલ ભરવામાં આવે છે આ વીડિયોને પગલે તંત્ર દોડતુ થઇ ગયું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS