દિલ્હી વિધાનસભાની 70 સીટો પર 8 ફેબ્રુઆરીએ થયેલી ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે વોટોની ગણતરી થઈ રહી છે રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળી ચૂકી છે પરિણામો પહેલાં ભાજપે રાત્રે જ પાર્ટી કાર્યાલય પર પોસ્ટર લગાવ્યું- પરાજયથી અમે નિરાશ નથી થતાં ઉલ્લેખનીય છે કે,ભાજપ દિલ્હીમાં 22 વર્ષથી સત્તાથી દૂર છે