ક્રિકેટ વર્લ્ડ કપ હાલ તેના સેમિ ફાઈનલ સ્ટેજ પર પહોંચવા જઈ રહ્યો છે ત્યારે ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં સદી ફટકારનાર પાકિસતિાનના બાબર આઝમનો ઈન્ટરવ્યૂ વીડિયો સામે આવ્યો છે બાબર આઝમે પાકિસ્તાન માટે 101 રનની ઈનિંગ રમી હતી આ મેચમાં બાબર આઝમને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો બાબર આઝમે કહ્યું હતું કે, ‘અત્યારે અમે ફાઈનલ વિશે કંઈ નથી વિચારી રહ્યા’