રાજકોટની જસાણી અને વિરાણી સ્કૂલમાં માતા-પિતાનું પૂજન કરી વેલેન્ટાઇન ડેની ઉજવણી

DivyaBhaskar 2020-02-14

Views 916

રાજકોટ: આજે વેલેન્ટાઇન ડે છે ત્યારે શહેરની જસાણી અને વીરાણી સ્કૂલમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી ગોંડલ રોડ પર આવેલી જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા-પિતાને ખુરશી પર બેસાડી આરતી ઉતારી પૂજન કર્યું હતું આ પ્રસંગે એક બાળા લાગણીશીલ બની ગઈ હતી અને પોતાના પિતાને ભેટીને રડી પડી હતી માતા-પિતાએ સાંત્વના આપી શાંત કરી હતી

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS