તમને જાણીને અચરજ થશે કે કોઈ બાળકી 8 વર્ષની હોય અને તે ઘરડી થઈ જાયતેની ઉંમર પુરી થઈ જાય અને તેનું મોત થઈ જાયઆવું યૂક્રેનમાં થયું છેઅહીં એક 8 વર્ષની બાળકી બાળપણમાં જ ઘરડી થઈ ગઈ અને તેનુ મોત થઈ ગયું છેતો ચાલો જાણીએ કે બાળકીને એવી તે કઈ બિમારી થઈ કે તેનું બાળપણમાં જ મોત થઈ ગયું