લંડન:આ ઘટના લંડનની કિંગ્સ કોલેજની છે ઓપરેશન થિયેટરમાં 53 વર્ષીય ડૈગમર ટર્નરની બ્રેઇન સર્જરી ચાલતી હતી 6 કલાકના ઓપરેશનનો લગભગ અડધો સમય જ વીત્યો હતો ત્યાં ડૈગમર અચાનક ભાનમાં આવી ગઈ પછી તેણે વાયોલિન માગ્યું અને વગાડવા માંડ્યું ડૉક્ટર્સે બાકી સર્જરી આમ જ પૂરી કરી ડૈગમર વાયોલિન વગાડતી રહી અને ડૉક્ટર્સે તેમના મગજમાંથી 8 બાય 4 સેમીની ટ્યૂમર સફળતાપૂર્વક કાઢી