અમેરિકાનાસ્કાઈ ડલાસમાં એક્સટીસી કેફેમાં જીનિયા નામની ડાંસર ડાંસ કરતી વખતે 15 ફૂટ ઉંચા પોલ પરથી નીચે પડી હતી ઉલટા કરતબ કરવા જતાં અચાનક નીચે પડતાં તેનું જડબું તૂટી ગયું,છતાં તેણે ડાંસ ચાલુ રાખ્યો હતોદાંતથી લઈને હોઠ કપાઈ જતાં ડાંસરને ગંભીર ઈજા પહોંચી હતીબાદમાં તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવી ઘટનાનો વાઇરલ વીડિયો 10 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે