નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટના આયોજક અને નિમંત્રક મુદ્દે સવાલ ઊઠી રહ્યા છે

DivyaBhaskar 2020-02-21

Views 3K

વિદેશ મંત્રાલયના મતે આ કાર્યક્રમનું આયોજન ડોનાલ્ડ ટ્રમ્પ નાગરિક અભિનંદન સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે પણ આ સમિતિના સભ્યો, એડ્રેસ, વેબસાઈટ અંગે કોઈ માહિતી નથી એવામાં 100 કરોડનો ખર્ચ કોણ ભોગવશે તે પણ એક સવાલ છે આ બધાની વચ્ચે સત્તાધીશોએ ભેદી મૌન સેવ્યું છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS