પ્રવાસના 3 મહિના અગાઉ સિક્રેટ સર્વિસના એજન્ટ પહોંચી જાય છે, રાષ્ટ્રપતિના માર્ગ પર નો પાર્કિંગ

DivyaBhaskar 2020-02-23

Views 1.7K

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસ પર આવશે તેઓ અમદાવાદ જશે અને ત્યાંથી આગ્રાના તાજમહેલ પણ જશે અમેરિકાના રાષ્ટ્રપતિ વિશ્વના સૌથી શક્તિશાળી નેતા છે એટલા શક્તિશાળી કરે તે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચાર કરવાની પણ જરૂર નથી આટલા શક્તિશાળી વ્યક્તિની સુરક્ષા પણ સવિશેષ હોય છે ભારત આગમન સાથે ટ્રમ્પ થ્રી-લેયરની હાઈ સિક્યોરિટીમાં રહેશે પ્રથમ સુરક્ષા કવચમાં અમેરિકાની સિક્રેટ સર્વિસ, ત્યારબાદ SPG અને ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાંચ આવે છે અમેરિકા ન્યુઝ વેબસાઈટ ઓરેગોનિયનના અહેવાલ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિના કોઈ પણ પ્રવાસ અગાઉ સિક્રેટ સર્વિસ ત્રણ મહિના અગાઉ ત્યાં પહોંચી જાય છે અને ત્યાંની સ્થાનિક પોલીસ સાથે મળી સિક્યોરીટીની તૈયારી શરૂ કરી દે છે રાષ્ટ્રપતિના આગમાન અગાઉ એરસ્પેસ ક્લિયર કરવામાં આવે છે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એરફોર્સ વન વિમાનથી ભારત આવશે તેને વિશ્વનું સૌથી સુરક્ષિત વિમાન માનવામાં આવે છે આ વિમાન એક રીતે રાષ્ટ્રપતિ ઓફિસની માફક હોય છે તેમા એવી તમામ સુવિધા રહેલી હોય છે કે કે જે એક ઓફિસમાં હોય છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS