હાટકેશ્વરના ભઈપુરા વોર્ડની સબઝોનલ કચેરીમાં હોબાળો, પ્રાથમિક સુવિધાઓના અભાવે સ્થાનિકોનું વિરોધ પ્રદર્શન

DivyaBhaskar 2020-02-29

Views 652

અમદાવાદઃહાટકેશ્વરના ભઈપુરા વોર્ડમાં સબઝોનલ કચેરીમાં નાગરિકોએ હોબાળો મચાવ્યો છે અમરાઇવાડીના અગ્રવાલ કમ્પાઉન્ડની ગટરો ઊભરાતા અને પ્રાથમિક સુવિધાઓ પૂરી ન પાડતા નાગરિકો રોષે ભરાયા હતા અને સબઝોનલ કચેરીમાં જઈ ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત રોષે ભરાયેલા નાગરિકોએ કચેરીના અધિકારીઓને કચેરીમાં પૂરી દીધા હતા ત્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડ્યો હતો ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ નહીં લાવવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી નાગરિકોએ ઉચ્ચારી છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS