1 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર સિરીયલ કિલર નિલયની ધરપકડ, આજીવન કેદ થઈ હતી

DivyaBhaskar 2020-03-12

Views 980

રાજકોટઃ1 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર સિરીયલ કિલર નિલેશ ઉર્ફે નિલયની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે છેલ્લા એક વર્ષથી ભાગતો ફરતો નિલય બ્લેડથી હત્યા કરવાની ટેવવાળો છે અને 6 જેટલી હત્યાને અંજામ આપ્યો હતો સાથે જ 26 જેટલા અન્ય ગુનાઓને પણ કર્યા હતા

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS