પરીક્ષામાં છેલ્લી ઘડીએ બધુ ભૂલાય ન જાય તે માટે શું કરવું?

DivyaBhaskar 2020-03-15

Views 1.9K

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ
પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે પ્રશાંતભાઈને એક 10માં ધોરણના વિદ્યાર્થીએ પૂછ્યું છે કે,
‘તૈયારી સારી હોવા છતાં પ્રિલિમની પરીક્ષામાં છેલ્લી ઘડીએ બધુ જ ભૂલાઈ ગયું હતું, હવે બોર્ડની પરીક્ષામાં આવું ન થાય તે માટે શું કરવું?’; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS