મુંબઈના રેલવે સ્ટેશન પર ભારે ભીડ, ટ્રેનમાં બેસવા લોકોના જોખમી પ્રયાસ

DivyaBhaskar 2020-03-21

Views 67

સમગ્ર દુનિયામાં કોરોનાવાઇરસે કેર વર્તાવ્યો છે ભારતમાં પણ કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા વધતાં લોકોમાં દહેશત જોવા મળી રહી છે ખાસ કરીને મુંબઈમાંથી લોકોએ વતનની વાટ પકડી છે ડરના માર્યા પરપ્રાંતીય લોકોનો રેલવે સ્ટેશન પર ભારે ધસારો જોવા મળી રહ્યો છે મુંબઈના લોકમાન્ય તિલક ટર્મિનસ પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી ટ્રેનને પકડવા માટે લોકોની રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી છે એટલું જ નહીં ટ્રેનમાં બેસવા માટે પણ લોકો જોખમી પ્રયાસ કરી રહ્યા છે

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS