કેરળમાં ફૂટબોલ ટુર્નામેન્ટ દરમિયાન મેકશિફ્ટ ગેલેરી ધરાશાયી

Sandesh 2022-03-20

Views 12

ફૂટબોલ ટૂર્નામેન્ટ દરમિયાન મેકશિફ્ટ ગેલેરી ધરાશાયી થઇ છે. કેરળના મલપ્પુરમમાં આવેલ પૂનગોડ સ્ટેડિયમની ઘટના ઘટી છે. ગેલેરી ધરાશાયી થતા 200થી વધુ લોકો ઘાયલ, 6 ગંભીર છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS