ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ભાજપ એક્શનમાં

Sandesh 2022-03-21

Views 1

વિધાનસભા ચૂંટણીને લઈ પ્રદેશ ભાજપની તૈયારી આરંભી દીધી છે. રાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પ્રભારી,પ્રમુખો સાથે બેઠકનું આયોજન કરાયું છે. રાજકોટ ભાજપ કાર્યાલયે બપોરે 1 વાગ્યે બેઠક છે. પ્રદેશ સંગઠન મહામંત્રી વી રત્નાકર ઉપસ્થિત રહેશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS