આજથી 7 એપ્રિલ સુધી દેશવ્યાપી આંદોલન કરશે

Sandesh 2022-03-31

Views 2

કોંગ્રેસનું મોંઘવારી મુક્ત ભારત અભિયાન આજથી 7 એપ્રિલ સુધી દેશવ્યાપી આંદોલન કરશે. "થાળી વગાડો, મોંઘવારી ભગાડો'ના નારા સાથે પ્રદર્શન કરવામાં આવ્યું છે. 2થી 4 એપ્રિલે જિલ્લા સ્તરે વિરોધ પ્રદર્શન કરાયું છે. 7 એપ્રિલે રાજ્યની રાજધાનીઓમાં પ્રદર્શન કરશે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS