વિદ્યાર્થીઓના વ્હોટ્સઅપ ગ્રુપમાં શિક્ષકે શેર કર્યો એડલ્ટ વીડિયો, વાલીઓમાં રોષ

Sandesh 2022-04-02

Views 11

નવસારીના જલાલપોરની એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓના વ્હોટ્સઅપ ગ્રુપ પર એક એડલ્ટ વીડિયો પોસ્ટ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS