આ વ્યક્તિએ બનાવ્યું સૌથી સસ્તું ટ્રેડમિલ, Anand Mahindraએ શેર કર્યો Video

Sandesh 2023-01-10

Views 5

કહેવાય છે કે કોઈ કામ મુશ્કેલ નથી અને મગજની કરામત સામે ભલભલા મશીન પણ ફેલ છે. જો તમે ભારતમાં રહીને પણ ઇનોવેશન્સના અનેક ઉદાહરણ જોઈ શકશો. એક વ્યક્તિએ આવું જ કામ કર્યું છે. દેશના જાણીતા ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા તેના ફેન થયા છે. એટલું નહીં તેઓએ આ વ્યક્તિને ઈનોવેશન એવોર્ડની ટ્રોફી આપી દીધી છે. હવે તમે પણ વિચારશો કે એવું તો આ વ્યક્તિએ શું કર્યું. તે જાણો.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS