જૂનાગઢના કેશોદમાં વીવી એકેડમી શાળાની બેદરકારી સામે આવી છે

Sandesh 2022-04-03

Views 4

જૂનાગઢના કેશોદમાં વીવી એકેડમી શાળાની બેદરકારી સામે આવી છે. શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બીજી શાળામાં અભ્યાસ માટે મોકલવાનો ખુલાસો થયો છે. કેળવણી નિરીક્ષક દ્વારા ચેકિંગમાં આ તમામ વિગતો સામે આવી છે. સ્કૂલ સંચાલકો દ્વારા કોઈ પણ જાતના રજીસ્ટર રાખવામાં આવેલા નથી. ત્યારે વિદ્યાર્થીના ભવિષ્ય સાથે ચેડા કરતા આ શિક્ષણ માફિયાઓને નોટિસ ફટકારવામાં આવી છે. તેમજ વધુ તપાસ હાથ ધરાઈ છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS