સિઘ્ધપુર ચાર રસ્તા આગળ અજાણ્યા ઉસમોએ ગાડી પર કર્યો હુમલો. કાર્યક્રમ પતાવી જતા કાજલ મહેરિયા ની ગાડી પર કરાયો અજાણ્યા ઈસમો દ્વારા હુમલો. કાજલ મહેરિયા ની ગાડી પર હુમલો કરતા કાજલ મહેરિયા ને સામાન્ય ઇજાઓ. કાજલ મહેરિયા ની ગાડી પર હુમલો કરી કાજલ મહેરિયા ના ગળા માં રહેલ સોસાની ચેન છીનવી ફરાર. કાજલ મહેરિયાએ ઘારપુર હોસ્પિટલમાં લીધી સારવાર, અજાણ્યા ઈસમો વિરુઘ નોંધાઇ ફરિયાદ