બેટ દ્વારકાના સમુદ્રમાં ડોલ્ફિનનો અદભુત નજારો જોવા મળ્યો છે. જેમાં ફેરી બોટ મારફત ઓખાથી બેટ દ્વારકા જતા પ્રવાસીઓને ડોલ્ફિનનો અદભુત નજારો જોવા મળ્યો છે. સમુદ્રમાં મોજ
મસ્તી કરતી 3 જેટલી ડોલ્ફિનને જોઈ પ્રવાસીઓમાં ખુશી છવાઈ છે. બેટ દ્વારકા આસપાસના વિસ્તારમાં અવાર નવાર જોવા મળે છે. ત્યારે એકી સાથે 3 ડોલ્ફિનને સમુદ્રમાં મોજ કરતી જોઈ
પ્રવાસીઓ ખુબજ ખુશ ખુશાલ થયા છે.